ચીઝ સ્ટફબે્ડ સાથે પાલક ચીઝ મેયો ડીપ | Cheese Stuff Bread With Spinach Cheese Mayo Deep Recipe in Gujarati

ના દ્વારા Chhaya Raval  |  21st Sep 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Cheese Stuff Bread With Spinach Cheese Mayo Deep by Chhaya Raval at BetterButter
ચીઝ સ્ટફબે્ડ સાથે પાલક ચીઝ મેયો ડીપby Chhaya Raval
 • તૈયારીનો સમય

  2

  Hours
 • બનાવવાનો સમય

  35

  મીની
 • પીરસવું

  2

  લોકો

3

1

ચીઝ સ્ટફબે્ડ સાથે પાલક ચીઝ મેયો ડીપ વાનગીઓ

ચીઝ સ્ટફબે્ડ સાથે પાલક ચીઝ મેયો ડીપ Ingredients to make ( Ingredients to make Cheese Stuff Bread With Spinach Cheese Mayo Deep Recipe in Gujarati )

 • ૧ કપ મેદો
 • ૧/૨ ચમચી ઈસ્ટ
 • ચપટી મીઠું
 • ૨ ચમચી મિલ્ક પાવડર
 • ૧ચમચી તેલ
 • લોટ બાધવા માટે ગરમ પાણી
 • ડીપ બનાવા માટે
 • ૧/૨ કપ બાફીને ક્રશ કરેલી પાલક
 • ૩ થી ૪ચમચી છીણેલુ ચીઝ
 • ૩ થી ૪ ચમચી મેયોનીઝ
 • સ્વાદ અનુસાર મીઠું
 • મરી પાવડર
 • ચિલી ફ્લેકસ
 • ચીઝ ક્યુબ્સ 7- 8

How to make ચીઝ સ્ટફબે્ડ સાથે પાલક ચીઝ મેયો ડીપ

 1. મેંદા મા મિ્લ્ક પાવડર, મીઠું, ફ્રેશ યી્સ્ટ, ખાંડ બધી સામગ્રી મિક્સ કરીને લોટ બાધી લો. લોટને ઢાંકી ને ૨ કલાક મુકી દો.
 2. હવે પાલક ને ધોઈ ગરમ પાણી મા 2 થી 3 મિનીટ ઉકાળો. પછી પાણી નિતારી પાલક ઠંડી થાય એટલે ક્રશ કરી લો તેમા છીણેલુ ચીઝ, મીઠું મરી પાવડર ,ચીલી ફલેકસ, મેયોનીઝ લઇ બધું બરાબર મિક્સ કરી ડીપ તૈયાર કરી લો.
 3. બાધેલી કણક ને આથો આવીને લોટ ડબલ થઇ ગયો હશે તેમા તેલ નાંખી 5 થી 10 મીનિટ કેળવો.હવે લોટમાથી નાના મિડીયમ સાઈઝ ગોળ લુઆ વાળી વચ્ચે ચીઝ કયુબ મુકી ગોળા વાળી લો.
 4. બેકિગ ટ્રે ની અંદર તેલ લગાવી લોટમાથી તૈયાર કરેલા લુઆ ગોળાકાર માં ગોઠવી વચ્ચે ની જગ્યા મા તૈયાર કરેલું પાલક ચીઝ નુ ડીપ મુકી દો અને લુઆને ઉપર તેલ લગાવી દો.
 5. હવે 10 મિનિટ પ્રિહિટ કરેલા ઓવનમા ટ્રે ગોઠવી ઓવનને 180℃ પર 20 થી 25 મિનિટ બેક કરી લો. હવે બ્રેડ તૈયાર છે.
 6. બ્રેડ થોડી ઠંડી થાય એટલે કટ કરી તૈયાર કરેલા ડીપ સાથે બાળકોને ટીફીન બોક્સમાં ભરી આપો.

My Tip:

મેંદા ની બદલે ઘઉં લોટ પણ લઇ શકાય. પાલક ને ગરમ પાણી માથી કાઢી ને તરત ઠંડા પાણી માં નાખી દેવી જેથી એકદમ લીલો કલર જળવાઇ રહે.

Reviews for Cheese Stuff Bread With Spinach Cheese Mayo Deep Recipe in Gujarati (1)

Indrajit Ravala year ago

બહુ સરસ બની
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો