હોમ પેજ / રેસિપી / પાલક પુલાવ

Photo of PALAK pulao by Swati Bapat at BetterButter
0
2
0(0)
0

પાલક પુલાવ

Sep-21-2018
Swati Bapat
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પુલાવ રેસીપી વિશે

હેલ્થી રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક ૨૫૦ગ્રામ
  2. મીઠું હળદર સ્વાદ મુજબ
  3. બાસમતી ચોખા 200 ગ્રામ
  4. લસણ આદુ મરચા પેસ્ટ 1 ચમચી

સૂચનાઓ

  1. પાલક ને ધોઈ ને સમારી પેસ્ટ બનાવો
  2. બાસમતી ચોખા ને પલાળી રાખો
  3. પછી કૂકર માં મિઠું તેલ અને પાણી નહીં ૨ સીટી લગાવો
  4. પછી ભાત થસનદા થવા દો.
  5. કડાઈ માં 2 ચમચા ઘી મુકો
  6. તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો
  7. પાલક ની પેસ્ટ નાખો
  8. થોડી વાર સિજવા દો
  9. તેમાં મીઠું ઉંમેરો
  10. ભાત નાખો અને હલાવો
  11. થોડીવર રાંધવા ડો
  12. તૈયાર છે પીરસવા માટે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર