લોબિયા પનીર કબાબ | Lobiya Paneer Kabab Recipe in Gujarati

ના દ્વારા Jyoti Adwani  |  21st Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Lobiya Paneer Kabab by Jyoti Adwani at BetterButter
લોબિયા પનીર કબાબby Jyoti Adwani
  • તૈયારીનો સમય

    3

    Hours
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    2

    લોકો

5

0

લોબિયા પનીર કબાબ વાનગીઓ

લોબિયા પનીર કબાબ Ingredients to make ( Ingredients to make Lobiya Paneer Kabab Recipe in Gujarati )

  • સૂકી ચોળી 100 ગ્રામ
  • પનીર 100 ગ્રામ
  • સુજી 1 નાની વાટકી
  • મીઠું સ્વાદ મુજબ
  • ધાણા ભાજી
  • પનીર મસાલો નાની અડધી ચમચી
  • લીલી ચટણી 1 ચમચી
  • અડધા લીંબુ નો રસ
  • બેસન 2 ચમચી
  • તેલ તળવા માટે

How to make લોબિયા પનીર કબાબ

  1. સૌ પ્રથમ ચોળી ને 3 કલાક માટે પલાળી રાખો અને પછી તેને બાફી લો.
  2. બેસન ને ધીમા તાપે શેકી લો.
  3. હવે બાફેલી ચોળી ને બિલકુલ મસળી લો.
  4. તેમાં ગરમ મસાલો,લીલી ચટણી,સ્વાદ મુજબ મીઠું,લીંબુ નો રસ અને પનીર છીણી ને ઉમેરો.
  5. હવે તેને સારી રીતે મસળી ને તેમાં થઈ નાના બોલ બનાવી લો.
  6. હવે એ બધા બોલ ને સુજી માં રાગદોળો અને ધીમા તાપે તેલ માં તળી લો.
  7. લો તૈયાર છે આપણા લોબીયા પનીર કબાબ.તેને ટમેટો સોસ અને લીલી ચટણી સાથે પીરસી શકાય.

Reviews for Lobiya Paneer Kabab Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો