Open in app

લોબિયા પનીર કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  180 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Jyoti Adwani21st Sep 2018

Lobiya Paneer Kabab ના વિશે

Ingredients to make Lobiya Paneer Kabab in gujarati

  • સૂકી ચોળી 100 ગ્રામ
  • પનીર 100 ગ્રામ
  • સુજી 1 નાની વાટકી
  • મીઠું સ્વાદ મુજબ
  • ધાણા ભાજી
  • પનીર મસાલો નાની અડધી ચમચી
  • લીલી ચટણી 1 ચમચી
  • અડધા લીંબુ નો રસ
  • બેસન 2 ચમચી
  • તેલ તળવા માટે

How to make Lobiya Paneer Kabab in gujarati

  1. સૌ પ્રથમ ચોળી ને 3 કલાક માટે પલાળી રાખો અને પછી તેને બાફી લો.
  2. બેસન ને ધીમા તાપે શેકી લો.
  3. હવે બાફેલી ચોળી ને બિલકુલ મસળી લો.
  4. તેમાં ગરમ મસાલો,લીલી ચટણી,સ્વાદ મુજબ મીઠું,લીંબુ નો રસ અને પનીર છીણી ને ઉમેરો.
  5. હવે તેને સારી રીતે મસળી ને તેમાં થઈ નાના બોલ બનાવી લો.
  6. હવે એ બધા બોલ ને સુજી માં રાગદોળો અને ધીમા તાપે તેલ માં તળી લો.
  7. લો તૈયાર છે આપણા લોબીયા પનીર કબાબ.તેને ટમેટો સોસ અને લીલી ચટણી સાથે પીરસી શકાય.

Reviews for Lobiya Paneer Kabab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lobiya Paneer Kabab in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    13 likes