હોમ પેજ / રેસિપી / લોબિયા પનીર કબાબ

Photo of Lobiya Paneer Kabab by Jyoti Adwani at BetterButter
485
8
0.0(0)
0

લોબિયા પનીર કબાબ

Sep-21-2018
Jyoti Adwani
180 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લોબિયા પનીર કબાબ રેસીપી વિશે

બાળકો માટે ખોરાક પૌષ્ટિક હોવો જોઇએ પણ તેની સાથે તેમને જોતાજ ખાવાનું મન થઈ જાય એવો પણ હોવો જોઈએ. આ કબાબ ખૂબ જ પૌષ્ટિક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. સૂકી ચોળી 100 ગ્રામ
  2. પનીર 100 ગ્રામ
  3. સુજી 1 નાની વાટકી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ધાણા ભાજી
  6. પનીર મસાલો નાની અડધી ચમચી
  7. લીલી ચટણી 1 ચમચી
  8. અડધા લીંબુ નો રસ
  9. બેસન 2 ચમચી
  10. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોળી ને 3 કલાક માટે પલાળી રાખો અને પછી તેને બાફી લો.
  2. બેસન ને ધીમા તાપે શેકી લો.
  3. હવે બાફેલી ચોળી ને બિલકુલ મસળી લો.
  4. તેમાં ગરમ મસાલો,લીલી ચટણી,સ્વાદ મુજબ મીઠું,લીંબુ નો રસ અને પનીર છીણી ને ઉમેરો.
  5. હવે તેને સારી રીતે મસળી ને તેમાં થઈ નાના બોલ બનાવી લો.
  6. હવે એ બધા બોલ ને સુજી માં રાગદોળો અને ધીમા તાપે તેલ માં તળી લો.
  7. લો તૈયાર છે આપણા લોબીયા પનીર કબાબ.તેને ટમેટો સોસ અને લીલી ચટણી સાથે પીરસી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર