Open in app

હેલ્થી રવા હાંડવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Parul Bhimani21st Sep 2018

HEALTHY RAVA HANDVO ના વિશે

Ingredients to make HEALTHY RAVA HANDVO in gujarati

  • 1 કપ રવો
  • 1/2 કપ દહીં
  • 1કપ છીણેલી દૂધી
  • આદુ મરચા ની પેસ્ટ
  • મીઠું
  • ખાંડ
  • તલ
  • તેલ
  • ગરમ મસાલો
  • કાકડી
  • દાડમ ના દાણા

How to make HEALTHY RAVA HANDVO in gujarati

  1. રવા ને દહીં માં પલાળી ને રાખી મુકો. જરૂર પડે તો પાણી ઉમેરો
  2. દૂધી ને છીણી લો. આદુ મરચા ની પેસ્ટ તૈયાર કરો.
  3. હવે પલાળેલા રવા માં છીણેલી દૂધી,હળદર, મીઠું,આદુમરચા ની પેસ્ટ,એક ચમચી જેટલી ખાંડ નાખી ને હલાવો. નોનસ્ટિક પણ માં એક ચમચી જેટલું તેલ નાખી ને ગરમ કરો તેમાં એક ઇંચ ની જાડાઈ જેટલો રવા નું ખીરું નાખવું. ધીમા તાપે ઢાંકણ ઢાંકી ને ચડવા દો. ઉપર તલ થઈ ગાર્નિશ કરો.પછી હાંડવો ને ઉપર ની બાજુ માં ઊંધો કરી ને ફરી થી પકાવો. તૈયાર છે રવા હાંડવો.

Reviews for HEALTHY RAVA HANDVO in gujarati (0)

No reviews yet.

Recipes similar to HEALTHY RAVA HANDVO in gujarati

  • હાંડવો

    54 likes
  • હાંડવો

    5 likes
  • રવા લાડુ

    3 likes
  • રવા પીઝા

    2 likes
  • રવા ઢોસા

    864 likes
  • રવા લાડુ

    52 likes