હોમ પેજ / રેસિપી / હેલ્થી રવા હાંડવો

Photo of HEALTHY RAVA HANDVO by Parul Bhimani at BetterButter
562
4
0.0(0)
0

હેલ્થી રવા હાંડવો

Sep-21-2018
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલ્થી રવા હાંડવો રેસીપી વિશે

રવો પચવા માં સરળ રહે છે અને સાથે દૂધી હોવા થી વધારે પૌષ્ટિક બને છે

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • પેન ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ રવો
  2. 1/2 કપ દહીં
  3. 1કપ છીણેલી દૂધી
  4. આદુ મરચા ની પેસ્ટ
  5. મીઠું
  6. ખાંડ
  7. તલ
  8. તેલ
  9. ગરમ મસાલો
  10. કાકડી
  11. દાડમ ના દાણા

સૂચનાઓ

  1. રવા ને દહીં માં પલાળી ને રાખી મુકો. જરૂર પડે તો પાણી ઉમેરો
  2. દૂધી ને છીણી લો. આદુ મરચા ની પેસ્ટ તૈયાર કરો.
  3. હવે પલાળેલા રવા માં છીણેલી દૂધી,હળદર, મીઠું,આદુમરચા ની પેસ્ટ,એક ચમચી જેટલી ખાંડ નાખી ને હલાવો. નોનસ્ટિક પણ માં એક ચમચી જેટલું તેલ નાખી ને ગરમ કરો તેમાં એક ઇંચ ની જાડાઈ જેટલો રવા નું ખીરું નાખવું. ધીમા તાપે ઢાંકણ ઢાંકી ને ચડવા દો. ઉપર તલ થઈ ગાર્નિશ કરો.પછી હાંડવો ને ઉપર ની બાજુ માં ઊંધો કરી ને ફરી થી પકાવો. તૈયાર છે રવા હાંડવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર