Open in app

મસાલા પાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
vaishali nandola21st Sep 2018

Masala pav ના વિશે

Ingredients to make Masala pav in gujarati

  • 3 પાવ ટુકડા કરેલા
  • 1 કેપ્સીકમ ઝીણુ સુધારેલુ
  • 1 ટમેટુ ઝીણુ સમારેલુ
  • 1 કાંદો સમારેલો
  • મીઠુ,લાલ મરચુ ,હળદર,પાવભાજી મસાલો
  • તેલ
  • રાય,જીરુ,લીમડો

How to make Masala pav in gujarati

  1. એક પૅનમા તેલ ગરમ કરવા મુકો. રાય,જીરુ,લીમડા નો વઘાર કરો.
  2. હવે તેમા કાંદા નાખી સાતળો. પછી કેપ્સીકમ ના ખી સાતળો.થો ડુ ક્રંચી રહેવા દઈ ટમેટા ઉમેરો
  3. બધા મસાલા નાખી મિક્સ કરો
  4. છેલ્લે પાવ નાખી સરસ મિક્સ કરી ટિફીનમા આપો

Reviews for Masala pav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala pav in gujarati

  • વડા પાવ

    285 likes
  • પાવ ભાજી

    692 likes
  • મિસળ પાવ

    322 likes
  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes