હોમ પેજ / રેસિપી / મસાલા પાવ

Photo of Masala pav by vaishali nandola at BetterButter
496
3
0.0(0)
0

મસાલા પાવ

Sep-21-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પાવ રેસીપી વિશે

ઓછા સમય મા બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 3 પાવ ટુકડા કરેલા
  2. 1 કેપ્સીકમ ઝીણુ સુધારેલુ
  3. 1 ટમેટુ ઝીણુ સમારેલુ
  4. 1 કાંદો સમારેલો
  5. મીઠુ,લાલ મરચુ ,હળદર,પાવભાજી મસાલો
  6. તેલ
  7. રાય,જીરુ,લીમડો

સૂચનાઓ

  1. એક પૅનમા તેલ ગરમ કરવા મુકો. રાય,જીરુ,લીમડા નો વઘાર કરો.
  2. હવે તેમા કાંદા નાખી સાતળો. પછી કેપ્સીકમ ના ખી સાતળો.થો ડુ ક્રંચી રહેવા દઈ ટમેટા ઉમેરો
  3. બધા મસાલા નાખી મિક્સ કરો
  4. છેલ્લે પાવ નાખી સરસ મિક્સ કરી ટિફીનમા આપો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર