હોમ પેજ / રેસિપી / ગોભી પરાઠા

Photo of Cauliflower paratha by vaishali nandola at BetterButter
479
2
0.0(0)
0

ગોભી પરાઠા

Sep-21-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોભી પરાઠા રેસીપી વિશે

ટેસ્ટે અને હેલ્ધી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેકેલું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. પાવ કિલો ફ્લાવર
  2. 1 1/2 કાંદા
  3. 3 થી 4 કળી લસણ
  4. 1/2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. મીઠુ, ગરમ મસાલો,
  6. 1/2 ચમચી સાકર
  7. 1/4 ચમચી લીંબુનો રસ
  8. તેલ, હિંગ
  9. લોટ માટે
  10. 2 કપ ઘઉંનો લોટ
  11. તેલ મોણ માટે
  12. મીઠુ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઘઉનો લોટ બાંધી સાઇડમા મુકો
  2. એક પૅનમા તેલ ગરમ કરી તેમા હિંગ નાખો કાંદા નાખી સાતળો આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો
  3. હવે તેમા ખમણેલુ ફ્લાવર નાખી સાતળો
  4. ક્રંચી રાખવાનુ હોવાથી થોડુ ચડી જાય પછી ગરમ મસાલો અને મીઠુ લીંબુ સાકર નાખો
  5. સરખુ મિક્સ કરી કોથમીર નાખો
  6. ઠંડુ થાય પછી પરાઠા વણી તેલ કે ઘી મા શેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર