Open in app

ગોભી પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
vaishali nandola21st Sep 2018

Cauliflower paratha ના વિશે

Ingredients to make Cauliflower paratha in gujarati

  • પાવ કિલો ફ્લાવર
  • 1 1/2 કાંદા
  • 3 થી 4 કળી લસણ
  • 1/2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • મીઠુ, ગરમ મસાલો,
  • 1/2 ચમચી સાકર
  • 1/4 ચમચી લીંબુનો રસ
  • તેલ, હિંગ
  • લોટ માટે
  • 2 કપ ઘઉંનો લોટ
  • તેલ મોણ માટે
  • મીઠુ

How to make Cauliflower paratha in gujarati

  1. સૌ પ્રથમ ઘઉનો લોટ બાંધી સાઇડમા મુકો
  2. એક પૅનમા તેલ ગરમ કરી તેમા હિંગ નાખો કાંદા નાખી સાતળો આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો
  3. હવે તેમા ખમણેલુ ફ્લાવર નાખી સાતળો
  4. ક્રંચી રાખવાનુ હોવાથી થોડુ ચડી જાય પછી ગરમ મસાલો અને મીઠુ લીંબુ સાકર નાખો
  5. સરખુ મિક્સ કરી કોથમીર નાખો
  6. ઠંડુ થાય પછી પરાઠા વણી તેલ કે ઘી મા શેકી લો

Reviews for Cauliflower paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cauliflower paratha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes