Open in app

માહોલ ભેળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Bansi Raiyarela21st Sep 2018

Mahol bhel ના વિશે

Ingredients to make Mahol bhel in gujarati

  • વઘારેલા મમરા 2 વાટકા
  • લસણ વાળા મમરા 1/2 વાટકી
  • આલુ સેવ 1 પેકેટ રૂ.5
  • મેગ્ગી મસાલો 1 પેકેટ
  • લસણ ચટણી 1/2 ચમચી
  • નમક 1/2 ચમચી
  • મરચા પાવડર 1/2 ચમચી
  • 1 સમારેલી ડુંગળી
  • પાણી 4 મોટા ચમચા

How to make Mahol bhel in gujarati

  1. વઘારેલા મમરા અને લસણ વાળા મમરા મિક્સ કરી સુખી ભેળ તૈયાર કરો.
  2. 1 વાટકા માં 4 મોટા ચમચા પાણી લઇ તેમાં મરચા પાવડર, નમક, 1/2 પેકેટ મેગી મસાલો અને લસણ ચટણી નાખી બરોબર મિક્સ કરી ચટણી બનાવવી.
  3. આ ચટણી ને સુખી ભેળ માં ઉમેરી બરોબર મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને આલુ સેવ ઉમેરી મિક્સ કરો ઉપર થી 1/2 પેકેટ મેગી મસાલો ઉમેરી મિક્સ કરો. તૈયાર છે માહોલ ભેળ

Reviews for Mahol bhel in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mahol bhel in gujarati

  • સુખા ભેળ

    0 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • મેગી ભેળ બાસ્કેટ

    5 likes
  • લેફટઓવર રોટી ભેળ

    5 likes
  • ફણગાવેલા મગ ની ભેળ

    3 likes