હોમ પેજ / રેસિપી / માહોલ ભેળ

Photo of Mahol bhel by Bansi Raiyarela at BetterButter
669
4
0.0(0)
0

માહોલ ભેળ

Sep-21-2018
Bansi Raiyarela
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માહોલ ભેળ રેસીપી વિશે

આ એક અલગ જ પ્રકાર ની સ્વાદિષ્ટ ભેળ છે. જે દરેક બાળક ને ચોક્કસપણે ભાવશે. તે ઉપરાંત તે જલ્દી તૈયાર થઈ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. વઘારેલા મમરા 2 વાટકા
  2. લસણ વાળા મમરા 1/2 વાટકી
  3. આલુ સેવ 1 પેકેટ રૂ.5
  4. મેગ્ગી મસાલો 1 પેકેટ
  5. લસણ ચટણી 1/2 ચમચી
  6. નમક 1/2 ચમચી
  7. મરચા પાવડર 1/2 ચમચી
  8. 1 સમારેલી ડુંગળી
  9. પાણી 4 મોટા ચમચા

સૂચનાઓ

  1. વઘારેલા મમરા અને લસણ વાળા મમરા મિક્સ કરી સુખી ભેળ તૈયાર કરો.
  2. 1 વાટકા માં 4 મોટા ચમચા પાણી લઇ તેમાં મરચા પાવડર, નમક, 1/2 પેકેટ મેગી મસાલો અને લસણ ચટણી નાખી બરોબર મિક્સ કરી ચટણી બનાવવી.
  3. આ ચટણી ને સુખી ભેળ માં ઉમેરી બરોબર મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને આલુ સેવ ઉમેરી મિક્સ કરો ઉપર થી 1/2 પેકેટ મેગી મસાલો ઉમેરી મિક્સ કરો. તૈયાર છે માહોલ ભેળ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર