Open in app

બનાના કટલેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Harsha Israni21st Sep 2018

Banana cutlet ના વિશે

Ingredients to make Banana cutlet in gujarati

  • ૨ નંગ કાચા કેળા
  • ૧ કપ પૌઆ
  • ૧ ટી -સ્પૂન આદુ ની પેસ્ટ
  • ૨ ટેબલસ્પૂન કોથમીર
  • ૧ ટી -સ્પૂન વાટેલા લીલા મરચા
  • ૧ ટી-સ્પૂન લસણની પેસ્ટ
  • ૧૧/૨ ટી-સ્પૂન ગરમ મસાલો
  • ૩-૪ ટી-સ્પૂન આરારોટ
  • ૧/૨ લીંબુ
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧/૨ કપ ટોસ્ટનો ભૂકો અથવા રવો
  • તેલ શેકવા માટે

How to make Banana cutlet in gujarati

  1. સૌ પહેલા કેળાને છાલ સાથે વરાળથી બાફી લો.પછી તેની છાલ કાઢી લો અને છીણી લો.
  2. પૌઆને પણ ધોઈને કાણાવાળા બાઉલમાં કાઢી લો જેથી પાણી નીતરી જાય.
  3. એક બાઉલમાં છીણેલા કેળા, પૌઆ,મીઠુ,ગરમમસાલો,લીંબુ,કોથમીર, આદુ-લસણ-મરચાની પેસ્ટ ,આરારોટ બરાબર મીક્સ કરીને કટલેટનો આકાર આપો.
  4. તૈયાર કરેલી કટલેટને ટોસ્ટના ભૂકામાં રગદોળવી.
  5. એક નોનસ્ટીક પેનમાં થોડુ તેલ ગરમ કરી બધીજ કટલેટને મીડીયમ આંચે બન્ને બાજુ ગોલ્ડન રંગની શેકી લો.
  6. તૈયાર છે બનાના કટલેટ સોસ સાથે પીરસો.

Reviews for Banana cutlet in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana cutlet in gujarati

  • બીટ કટલેટ

    9 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • દહીં કટલેટ

    5 likes
  • દહીં કટલેટ

    2 likes
  • બનાના મસાલા

    2 likes
  • બનાના પેનકેક

    7 likes