Open in app

મલ્ટીગ્રેઇન મસાલા રોટી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people

Multigrain masala roti ના વિશે

Ingredients to make Multigrain masala roti in gujarati

  • ઘઉં નો લોટ ૧ કપ
  • ચોખા નો લોટ ૧/૨ કપ
  • જુવાર નો લોટ ૧/૪ કપ
  • ચણા નો લોટ ૧/૪ કપ
  • સમારેલી ડુંગળી ૧
  • દહીં ૨ મોટી ચમચી
  • સમારેલી કોથમીર ૧ મોટી ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ ૧ નાની ચમચી
  • હળદર ૧ નાની ચમચી
  • ધાણા પાવડર ૧/૨ નાની ચમચી
  • શેકેલૂ જીરું પાવડર ૧/૨ નાની ચમચી
  • ગરમ મસાલા પાવડર ૧/૪ નાની ચમચી
  • મીઠુ જરૂર મુજબ
  • ઘી ૧ નાની ચમચી
  • તેલ ૩ મોટી ચમચી

How to make Multigrain masala roti in gujarati

  1. ઘઉં નો લોટ, ચોખા નો લોટ, જુવાર નો લોટ અને ચણા નો લોટ મિક્સ કરો.
  2. મિક્સ કરેલ લોટ મા બધાં મસાલા, સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર, દહીં, મીઠુ,અને ઘી નાખી મિક્સ કરો.
  3. જરૂર મુજબ પાણી લઇ નરમ કણેક બાંધો. ઢાંકી ૨૦ મિનીટ રાખો.
  4. ૨૦ મિનીટ પછી નાનો લૂઓ લઈ રોટલી વણવી.
  5. ગરમ તવી પર સ્હેજ તેલ લગાડી બન્ને તરફ શેકી લેવી.
  6. મનગમતા શાક સાથે બાળકો ને ટિફિન મા આપી શકાય.

Reviews for Multigrain masala roti in gujarati (0)

No reviews yet.

Recipes similar to Multigrain masala roti in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • રોટી કબાબ

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • રોટી પીઝા

    4 likes