Open in app

મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Rani Soni21st Sep 2018

Mumbai Masala toast Sandwich ના વિશે

Ingredients to make Mumbai Masala toast Sandwich in gujarati

  • આલૂ મસાલા માટે:
  • 2 ચમચી તેલ
  • 1/2 નાની ચમચી રાય
  • 2-3 કડી પાંદડા
  • 1 કપ બાફેલા અને છૂંદેલા બટાકા
  • 1/4 કપ બાફેલ લીલા વટાણા
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
  • 1 ચમચી કોથમીર
  • 1 ચમચી ચાટ મસાલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 8 બ્રેડ નંગ
  • 5-6 ચમચી બટર
  • 1 ચમચી સેન્ડવીચ મસાલા
  • 1 કપ લીલી ચટણી
  • 2 ડુંગળી સમારેલ
  • 1-2 ટામેટા કાપેલા
  • 2 કેપ્સિકમ કાપેલા
  • ટોપિંગ માટે:
  • 4 ચમચી નાયલોનની સેવ
  • 2 ચમચી ટામેટા કેચઅપ
  • 1 કયુબ ચીઝ
  • 1 ચમચી કોથમીર

How to make Mumbai Masala toast Sandwich in gujarati

  1. આલૂ મસાલા માટે:
  2. અેક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને રાઈ ઉમેરો
  3. કડી પાન ઉમેરો
  4. બટાકા,લીલા વટાણા, હળદર પાવડર, ચાટ મસાલા ,લીલા મરચાંની પેસ્ટ, કોથમીર અને મીઠું ઉમેરો
  5. સારી રીતે મિકસ કરી લો
  6. 2 મિનિટ માટે મધ્યમ જ્યોત પર ગરમ કરો
  7. બ્રેડ સ્લાઇસ પર 1 ચમચી બટર અને લીલી ચટણી લગાવો અને એક બાજુ રાખો
  8. હવે ચટણી લગાવેલ બ્રેડ સ્લાઇસ ઉપર આલૂ નો મસાલો મૂકો અને તેને સમાન રીતે ફેલાવો
  9. ઉપર 2 ડુંગળીની ,3 ટામેટા સ્લાઇસેસ અને 1-2 કેપ્સિકમ સ્લાઇસ ગોઠવો
  10. સેન્ડવીચ મસાલાનો છંટકાવ કરો
  11. હવે બટરની બીજી સ્લાઇસ સાથે તેને કવર કરો
  12. સેન્ડવિચ ટોસ્ટરને ગ્રીસ કરો
  13. સૅન્ડવિચ ટોસ્ટરમાં સેન્ડવીચ મૂકો ઉપર બટર લગાવો
  14. મધ્યમ જ્યોત પર બંને બાજુથી શેકો
  15. હવે 4 સમાન ટુકડાઓ માં કાપો
  16. તેને એક પ્લેટ પર મૂકો અને તેના ઉપર સેવ ,ટામેટા કેચઅપ અને ચીઝ, કોથમીર નાંખી પિરસો

Reviews for Mumbai Masala toast Sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mumbai Masala toast Sandwich in gujarati