હોમ પેજ / રેસિપી / મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ
મુંબઇ ની ખૂબ જ લોકપ્રિય સેન્ડવિચ જેમાં કચુંબરવાળા શાકભાજી, લીલી ચટણી અને બટર સાથે સ્વાદિષ્ટ બટાકા અને વટાણા ભરી બે બ્રેડ સ્લાઇસેસ વચ્ચે મૂકી શેકવા માં આવે છે. જે બ્રેકફાસ્ટ, નાસ્તા તેમજ ટિફીન માં પિરસી શકાય છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો