હોમ પેજ / રેસિપી / મીની સમોસા

Photo of Mini samosa by Isha Soni at BetterButter
546
2
0.0(0)
0

મીની સમોસા

Sep-21-2018
Isha Soni
20 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની સમોસા રેસીપી વિશે

બાળકો માટે લંચ બોક્ષ

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મધ્ય પ્રદેશ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧-૫ નંગ બટાકા
  2. ૨-૪થી૫ નંગ લીલા મરચાં
  3. ૩-૧ટુકડો આદું
  4. ૪-૫થી૬ નંગ લાલ લસણ
  5. ૫-લીમડાના પાન
  6. ૬-જીરું ૧/૨ ટે. સ્પૂન
  7. ૭-હિંગ સ્વાદ અનુસાર
  8. ૮-મીઠું સ્વાદ અનુસાર
  9. ૯-લીલાં ધાણા
  10. ૧૦-તેલ જરૂર મુજબ
  11. હવે લોટ બાંધવા માટે
  12. ૧૧/૨ વાટકી મેંદો
  13. ૪-૫ટે. સ્પૂન ઘઘઉં નો લોટ
  14. ૫ટે. સ્પૂન મોટી ચમચી તેલ
  15. અજમો જરૂર મુજબ
  16. મીઠું. સ્વાદ અનુસાર
  17. તળવા માટે તેલ.

સૂચનાઓ

  1. સ્ટેપ૧-સૌ પ્રથમ બટાકા બાફી લો.પછી ઠંડા થાય ત્યા સુધી લોટ બાંધી લો જેથી સમય ઓછો બગડે.. લોટ બાંધી ને બાજુ મા રાખી દો. બટાકા ઠંડા થઇ ગયાં પછી છાલ ઉતારી લો.તાવડી માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું ઉમેરો હિંગ પણ પછી વાટેલા આદું,મરચાં, લસણ ઉમેરો ને સાતળો પછી હળદર , લીમડાના પાન ઉમેરો ...હવે બટાકા ઉમેરો ને ચમચા થી મેશ કરો પછી સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. હવે થોડું ઠંડુ થવા દો. સ્ટેપ-૨ લોટ લઈ પુરી વણો. નાની પુરી બનાવી વચ્ચે થી કટ કરો. હવે સંકુ શેપ આપી ચમચી થી મિશ્રણ ભરો પાણી લઈ કિનારી પર લગાવો ને બંધ કરી દો. બધા સમોસા બની જાય પછી પણ તળવા,કાટો સાથે બનાવી ને પણ તળી શકાય તળવા માટે તેલ મુકો ને ધીમી આંચ પાર તળવા જેથી કાચા ના રહે ગરમ ગરમ સમોસા ખજૂર ની ચટણી ને દહી સાથે સર્વ કરો....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર