Open in app

મીની સમોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  4 people
Isha Soni21st Sep 2018

Mini samosa ના વિશે

Ingredients to make Mini samosa in gujarati

  • ૧-૫ નંગ બટાકા
  • ૨-૪થી૫ નંગ લીલા મરચાં
  • ૩-૧ટુકડો આદું
  • ૪-૫થી૬ નંગ લાલ લસણ
  • ૫-લીમડાના પાન
  • ૬-જીરું ૧/૨ ટે. સ્પૂન
  • ૭-હિંગ સ્વાદ અનુસાર
  • ૮-મીઠું સ્વાદ અનુસાર
  • ૯-લીલાં ધાણા
  • ૧૦-તેલ જરૂર મુજબ
  • હવે લોટ બાંધવા માટે
  • ૧૧/૨ વાટકી મેંદો
  • ૪-૫ટે. સ્પૂન ઘઘઉં નો લોટ
  • ૫ટે. સ્પૂન મોટી ચમચી તેલ
  • અજમો જરૂર મુજબ
  • મીઠું. સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ.

How to make Mini samosa in gujarati

  1. સ્ટેપ૧-સૌ પ્રથમ બટાકા બાફી લો.પછી ઠંડા થાય ત્યા સુધી લોટ બાંધી લો જેથી સમય ઓછો બગડે.. લોટ બાંધી ને બાજુ મા રાખી દો. બટાકા ઠંડા થઇ ગયાં પછી છાલ ઉતારી લો.તાવડી માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું ઉમેરો હિંગ પણ પછી વાટેલા આદું,મરચાં, લસણ ઉમેરો ને સાતળો પછી હળદર , લીમડાના પાન ઉમેરો ...હવે બટાકા ઉમેરો ને ચમચા થી મેશ કરો પછી સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. હવે થોડું ઠંડુ થવા દો. સ્ટેપ-૨ લોટ લઈ પુરી વણો. નાની પુરી બનાવી વચ્ચે થી કટ કરો. હવે સંકુ શેપ આપી ચમચી થી મિશ્રણ ભરો પાણી લઈ કિનારી પર લગાવો ને બંધ કરી દો. બધા સમોસા બની જાય પછી પણ તળવા,કાટો સાથે બનાવી ને પણ તળી શકાય તળવા માટે તેલ મુકો ને ધીમી આંચ પાર તળવા જેથી કાચા ના રહે ગરમ ગરમ સમોસા ખજૂર ની ચટણી ને દહી સાથે સર્વ કરો....

Reviews for Mini samosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mini samosa in gujarati

  • સમોસા

    5 likes
  • સેવ સમોસા

    1 likes
  • પાપડ સમોસા

    9 likes
  • મીની સમોસા

    4 likes
  • પાલખ સમોસા

    1 likes
  • મીની ઉત્તપમ

    5 likes