હોમ પેજ / રેસિપી / ફણગાવેલા મગ

Photo of Fangavela mag by Bansi Raiyarela at BetterButter
3876
2
0.0(0)
0

ફણગાવેલા મગ

Sep-22-2018
Bansi Raiyarela
904 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણગાવેલા મગ રેસીપી વિશે

આ એક પૌષ્ટિક તેમજ બાળકો ના વિકાસ માટે સવાર નો બેસ્ટ નાસ્તો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સલાડ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મગ 1 વાટકો
  2. પાણી 5 થી 6 વાટકા

સૂચનાઓ

  1. મગ ને બરોબર સાફ કરી એક તપેલી માં લઇ તેમાં 5 થી 6 ગ્લાસ પાણી ઉમેરી આખી રાત ઢાંકી ને પલાળી રાખવા. સવારે પાણી કાઢી ફરી થી બીજા પાણી થી ધોઈ અને બધું પાણી નિતારી ને એક કોટન ના કપડાં માં ટાઈટ પોટલી વાળી ને 5 થી 7 કલાક રાખી દેવા. તૈયાર છે ફણગાવેલા મગ.
  2. મગ ખૂબ જ પૌષ્ટિક હોવાથી દરેક બાળક માટે ઉપયોગી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર