Open in app

મસાલા લછ્છા પરોઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people

Masala Lachhcha Paratha ના વિશે

Ingredients to make Masala Lachhcha Paratha in gujarati

  • ઘઉં નો લોટ ૧ કપ
  • મેંદો ૧/૨ કપ
  • સમારેલી કોથમીર ૧ નાની ચમચી
  • મીઠુ ૧ નાની ચમચી
  • કસ્તુરી મેથી ૧ નાની ચમચી
  • શેકેલા ધાણા પાવડર ૧/૨ નાની ચમચી
  • શેકેલા જીરા પાવડર ૧/૨ નાની ચમચી
  • ચીલી ફલેકસ૧/૨ નાની ચમચી
  • ચાટ મસાલા ૧/૪ નાની ચમચી
  • તેલ 2 મોટી ચમચી

How to make Masala Lachhcha Paratha in gujarati

  1. એક બોલ મા મેંદો, ઘઉં નો લોટ, મીઠુ, કોથમીર નાખી મિક્સ કરો.
  2. ઘી નાખી બરાબર મસળી નરમ લોટ બાંધો. ઢાંકીને 20 મિનીટ બાજુ પર મૂકો.
  3. બીજા વાસણ મા કસ્તુરી મેથી, ધાણા પાવડર,જીરા પાવડર, ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ લો.બધો મસાલો મિક્સ કરી લો.
  4. લોટમાંથી મોટો લૂઓ લઇ રોટલી વણો. તેના પર બરાબર તેલ ચોપડી તૈયાર મસાલો નાખો.
  5. હવે રોટલી થોડુ વાળતા જાઓ,જેમ કાગળ નો હાથપઁખો બનાવીએ છીએ તેમ વાળતા જાઓ.
  6. રોલ કરી બરાબર દબાવી ચપટું કરો અને ફરી રોટલી વણી લો.
  7. ગરમ નોનસ્ટિક તવા પર પરાઠા ને બન્ને બાજુ શેકી લો. તેલ લગાડી ક્રિસ્પી કરી પીરસો.

Reviews for Masala Lachhcha Paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala Lachhcha Paratha in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • આલૂ પરોઠા

    2 likes
  • ચના મસાલા

    6 likes
  • મસાલા છાસ

    1 likes