Open in app

પીઝા ગ્રિલ્ડ ચિકન સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people

Pizza grilled chicken sandwich ના વિશે

Ingredients to make Pizza grilled chicken sandwich in gujarati

  • ચિકન ૨૫૦ ગ્રામ
  • આદુ લસણ પેસ્ટ ૧ નાની ચમચી
  • લીલા મરચાની પેસ્ટ ૧ નાની ચમચી
  • પૅપ્રિકા ૧ નાની ચમચી
  • મરીનો ભૂકો ૧ નાની ચમચી
  • સ્વાદમૂજબ મીઠુ
  • મેયોનીઝ ૧/૨ કપ
  • સમારેલી કોથમીર ૧ મોટી ચમચી
  • પિઝા સિઝનીંગ ૧ નાની ચમચી
  • ચીઝ ખમણેલૂ ૨ કપ
  • સ્વાદમુજબ પીઝા સોસ
  • બ્રેડ પર લગાડવા માખણ
  • બ્રેડ નાં પીસ ૮

How to make Pizza grilled chicken sandwich in gujarati

  1. ચિકન મા મીઠુ, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરો.
  2. પ્રેશર કૂકર મા મિક્સ કરેલું ચિકન નાખી ૨ સિટી કરો.
  3. ગેસ બંદ કરી પાણી સુકવી થઁડ઼ુ કરી શ્રેડ કરી લો.
  4. શ્રેડેડ ચિકન મ મરી, મીઠુ, પૅપ્રિકા, પીઝા સિઝનીંગ, સમારેલી કોથમીર અને માયાનીઝ નાખી બરાબર મિક્સ કરો.
  5. બ્રેડ ના એક પીસ પર માખણ લગાવો, તેનાં પર ચિકન નું મિશ્રણ બરાબર લગાડો.ખમણેલુ ચીઝ ભભરાવો.
  6. બ્રેડ નાં બીજા પીસ પર પીઝા સોસ લગાડી ચિકન વાળા પીસ પર ગોઠવી સેન્ડવિચ બનાવી લો.
  7. ઉપર અને નીચે બન્ને ભાગ પર સ્હેજ માખણ લગાડી ગ્રીલ ટૉસ્ટર મા ગ્રીલ કરી લો.
  8. કેચપ સાથે પીરસો.

Reviews for Pizza grilled chicken sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pizza grilled chicken sandwich in gujarati

  • ચિકન વેજી માયો ગ્રિલ્ડ સેન્ડવિચ

    2 likes