હોમ પેજ / રેસિપી / ક્રંચી ચિકન બોલ્સ

Photo of Cruchy chicken balls by safiya abdurrahman khan at BetterButter
507
1
0.0(0)
0

ક્રંચી ચિકન બોલ્સ

Sep-22-2018
safiya abdurrahman khan
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રંચી ચિકન બોલ્સ રેસીપી વિશે

ચિકન ને શ્રેડ કરી ઈંડા અને બ્રેડ મા નાખી બનાવેલા બોલ્સ!

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. બોનલેસ ચિકન ૨૫૦ ગ્રામ
  2. આદુ લસણ પેસ્ટ ૧ નાની ચમચી
  3. ચીલી ફલેકસ ૧ નાની ચમચી
  4. પેપરીકા ૧/૨ નાની ચમચી
  5. ઑરેગનો ૧/૨ નાની ચમચી
  6. મરીનો ભૂકો ૧/૪ નાની ચમચી
  7. મીઠુ જરૂર મુજબ
  8. ઈંડું 1
  9. બ્રેડ નો ભૂકો જરૂર મુજબ
  10. માખણ 2 મોટી ચમચી
  11. તળવા તેલ

સૂચનાઓ

  1. કૂકર મ ચિકન ,મીઠુ અને આદું લસણ ની પેસ્ટ સાથે બાફી લો.
  2. ૨ સિટી થાય તૌ ગેસ બંદ કરી પાણી સુકાવી લો.
  3. ઠંડુ થાય તો શ્રેડ કરી બાજુ પર રાખો.
  4. કડાઈ મ માખણ ગરમ કરી પેપ્રિકા, ચીલી ફલેકસ, ઓરેગનો નાખી સાંતળો.
  5. ચિકન નાખો,મીઠુ, નાખી સતત હલાવો.
  6. બધુ બરાબર મિક્સ થાય તો ગેસ બંદ કરો અને ઠંડુ થવા દો.
  7. ઠંડું થાય તો મિશ્રણ માંથી થોડો ભાગ લઇ ગોળ બોલ જેવો આકાર આપો.
  8. ઈંડાને ફેટી મરીનો ભૂકો અને મીઠુ નાખી મિક્સ કરો.
  9. બનાવેલા બોલ્સ ને ઈંડા મા બોળી બ્રેડ નાં ભૂકામા રગદોળી લો.
  10. તેલ ગરમ કરો અને બોલ્સ ને સોનેરી તળી ને કિચન ટુવાલ પર કાઢી લો.
  11. ચિકન બોલ્સ ટિફિન મા લઇ જવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર