Open in app

ક્રંચી ચિકન બોલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people

Cruchy chicken balls ના વિશે

Ingredients to make Cruchy chicken balls in gujarati

  • બોનલેસ ચિકન ૨૫૦ ગ્રામ
  • આદુ લસણ પેસ્ટ ૧ નાની ચમચી
  • ચીલી ફલેકસ ૧ નાની ચમચી
  • પેપરીકા ૧/૨ નાની ચમચી
  • ઑરેગનો ૧/૨ નાની ચમચી
  • મરીનો ભૂકો ૧/૪ નાની ચમચી
  • મીઠુ જરૂર મુજબ
  • ઈંડું 1
  • બ્રેડ નો ભૂકો જરૂર મુજબ
  • માખણ 2 મોટી ચમચી
  • તળવા તેલ

How to make Cruchy chicken balls in gujarati

  1. કૂકર મ ચિકન ,મીઠુ અને આદું લસણ ની પેસ્ટ સાથે બાફી લો.
  2. ૨ સિટી થાય તૌ ગેસ બંદ કરી પાણી સુકાવી લો.
  3. ઠંડુ થાય તો શ્રેડ કરી બાજુ પર રાખો.
  4. કડાઈ મ માખણ ગરમ કરી પેપ્રિકા, ચીલી ફલેકસ, ઓરેગનો નાખી સાંતળો.
  5. ચિકન નાખો,મીઠુ, નાખી સતત હલાવો.
  6. બધુ બરાબર મિક્સ થાય તો ગેસ બંદ કરો અને ઠંડુ થવા દો.
  7. ઠંડું થાય તો મિશ્રણ માંથી થોડો ભાગ લઇ ગોળ બોલ જેવો આકાર આપો.
  8. ઈંડાને ફેટી મરીનો ભૂકો અને મીઠુ નાખી મિક્સ કરો.
  9. બનાવેલા બોલ્સ ને ઈંડા મા બોળી બ્રેડ નાં ભૂકામા રગદોળી લો.
  10. તેલ ગરમ કરો અને બોલ્સ ને સોનેરી તળી ને કિચન ટુવાલ પર કાઢી લો.
  11. ચિકન બોલ્સ ટિફિન મા લઇ જવા માટે તૈયાર છે.

Reviews for Cruchy chicken balls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cruchy chicken balls in gujarati

  • ચિકન 65

    47 likes
  • ચિકન હલીમ

    1 likes
  • ચિકન પહાડી

    1 likes
  • ચિકન ટિક્કા

    33 likes
  • ચિકન લૉલીપૉપ

    113 likes
  • ચિકન બિરયાની

    71 likes