Open in app

રાજગરાની પૌષ્ટિક ઉપમા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Leena Mehta23rd Sep 2018

Healthy Rajgira Upma ના વિશે

Ingredients to make Healthy Rajgira Upma in gujarati

  • રાજગરો 1/2 કપ
  • મોરૈયો 1/2 કપ
  • સિંગદાણા 3 મોટી ચમચી
  • 1 નાનુ બાફેલુ બટાકુ
  • 1 નાનુ ગાજર ઝીણું સમારેલુ
  • 1 લીલું મરચું ઝીણું સમારી
  • મીઠા લીમડાના પાન 7-8
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ 1.ચમચી
  • ઘી 1 ચમચી

How to make Healthy Rajgira Upma in gujarati

  1. મોરૈયાનો મિક્સરમાં લોટ કરી લો.
  2. કડાઈમાં તેલ મૂકીને તેમાં સિંગદાણા સાંતળી બહાર કાઢી લો.
  3. તેલમાં જીરૂ ઉમેરી તેમાં મીઠા લીમડાના પાન અને સમારેલુ મરચું નાખીને સાંતળો. તેમાં ઝીણુ સમારેલ ગાજર સાંતળો.
  4. તેમાં બાફેલા બટાકા ના કટકા ઉમેરો. બરાબર સંતળાઈ એટલે તેમાં રાજગરાનો અને મોરૈયાનો લોટ મિક્સ કરો.
  5. બરાબર શેકી તેમાં ગરમ પાણી 1 1/5 (દોઢ) કપ ઉમેરો. તેમાં મીઠું અને અડધા ભાગના સિંગદાણા ઉમેરો.
  6. પાણી નો ભાગ બળી જાય એટલે ઉપમા તૈયાર.
  7. તેમાં બાકીના સિંગદાણા અને 1 ચમચી ઘી ઉમેરી મિક્સ કરી સ્ટીલના ડબ્બામાં ભરો. દહીંમાં ખાંડ અને મીઠું નાખીને ઝેરી લો. ઉપમા દહી સાથે સર્વ કરો

Reviews for Healthy Rajgira Upma in gujarati (0)

No reviews yet.

Recipes similar to Healthy Rajgira Upma in gujarati

  • ઉપમા

    432 likes
  • ઉપમા

    3 likes
  • ઉપમા

    4 likes
  • ઉપમા

    2 likes
  • ઓટ્સ ઉપમા

    42 likes
  • ગ્રીન ઉપમા

    3 likes