હોમ પેજ / રેસિપી / દલિયા પુલાવ

Photo of Daliya pulav by Jhanvi Chandwani at BetterButter
634
2
0.0(0)
0

દલિયા પુલાવ

Sep-24-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દલિયા પુલાવ રેસીપી વિશે

બાળકો ને ચાવલ બહુ ભાવે છે પર દલિયો નથી ભાવતો એટલે દલિયા ને પણ પુલાવ સ્ટાઇલ માં બનાવી બાળકો ને પૌષ્ટિક ટિફિન બનાવી આપી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દલિયો. 1વાટકી
  2. ડુંગળી. 1
  3. જીરું. 1/2 ચમચી
  4. લીલા મરચા. 2
  5. શિમલા મિર્ચ. 1/2
  6. ટામેટા. 1 નાનો
  7. હળદર. 1 /2 ચમચી
  8. મીઠું. સ્વાદ પ્રમાણે
  9. તેલ 2 ચમચી
  10. કોથમીર. સજાવટ માટે
  11. પાણી. 1 1/૨ ગ્લાસ

સૂચનાઓ

  1. પ્રેશર કૂકર લઇ તેમાં તેલ નાખી જીરું નાખવો
  2. પછી તેમાં ડુંગળી, સિમલા મિર્ચ નાખી સાતળવો
  3. ડુંગળી નો થોડો કલર બદલાય પછી તેમાં દલિયો નાખો
  4. તેના સાથે બધા મસાલા નાખી બરાબર મિક્સ કરવો
  5. ત્યાર બાદ પાણી નાખી 1 સીટી લગાડવી
  6. સિટી ખુલી જાય પછી કૂકર ખોલી કોથમીર નાખો.
  7. તૈયાર છે પુલાવ સ્ટીલ દલિયો...બાળકો ને સેવ ની સાથે ટિફિન માં આપી શકાય..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર