Open in app

દલિયા પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Jhanvi Chandwani24th Sep 2018

Daliya pulav ના વિશે

Ingredients to make Daliya pulav in gujarati

  • દલિયો. 1વાટકી
  • ડુંગળી. 1
  • જીરું. 1/2 ચમચી
  • લીલા મરચા. 2
  • શિમલા મિર્ચ. 1/2
  • ટામેટા. 1 નાનો
  • હળદર. 1 /2 ચમચી
  • મીઠું. સ્વાદ પ્રમાણે
  • તેલ 2 ચમચી
  • કોથમીર. સજાવટ માટે
  • પાણી. 1 1/૨ ગ્લાસ

How to make Daliya pulav in gujarati

  1. પ્રેશર કૂકર લઇ તેમાં તેલ નાખી જીરું નાખવો
  2. પછી તેમાં ડુંગળી, સિમલા મિર્ચ નાખી સાતળવો
  3. ડુંગળી નો થોડો કલર બદલાય પછી તેમાં દલિયો નાખો
  4. તેના સાથે બધા મસાલા નાખી બરાબર મિક્સ કરવો
  5. ત્યાર બાદ પાણી નાખી 1 સીટી લગાડવી
  6. સિટી ખુલી જાય પછી કૂકર ખોલી કોથમીર નાખો.
  7. તૈયાર છે પુલાવ સ્ટીલ દલિયો...બાળકો ને સેવ ની સાથે ટિફિન માં આપી શકાય..

Reviews for Daliya pulav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Daliya pulav in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes