Open in app

ફ્રુટ ક્રસ રાઈસ બોલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Rani Soni24th Sep 2018

Fruit Crush Rice balls ના વિશે

Ingredients to make Fruit Crush Rice balls in gujarati

  • 1 કપ ચોખા
  • 1/4 ચમચી ખાંડ
  • ફ્રુટ ક્રસ જરુર મુજબ (ઓરેન્જ, ગૌવા, અનાનસ, બ્લુબેરી, સ્ટ્રોબેરી, કિવી, દાડમ

How to make Fruit Crush Rice balls in gujarati

  1. ચોખા ને 30 મિનિટ માટે પાણી માં પલાળો
  2. માઇક્રોવેવ-સલામત બાઉલ માં 1 કપ ચોખા, 2 કપ પાણી, અને 1/2 ચમચી ખાંડ મિશ્રિત કરી
  3. માઇક્રોવેવ માં 10 થી 15 મિનિટ માઇક્રો કરી રાઈસ બનાઈ લો
  4. જ્યારે રાઈસ ઠંડા પડે અેટલે રાઈસ ના અલગ અલગ ભાગ કરી
  5. દરેક ભાગમાં એક અેક ચમચી જુદા જુદા ફળ ક્રશ ઉમેરો
  6. હવે નાના કદમાં આકાર આપી બોલ બનાઈ લો
  7. ફ્રુટ ક્રસ રાઈસ બોલ્સ તૈયાર છે

Reviews for Fruit Crush Rice balls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fruit Crush Rice balls in gujarati

  • રાઈસ બોલ્સ..

    5 likes
  • ફ્રુટ સેફરોન રાઈસ બોલ્સ વીથ લચ્છેદાર રબડી

    4 likes