હોમ પેજ / રેસિપી / ફ્રુટ ક્રસ રાઈસ બોલ્સ

Photo of Fruit Crush Rice balls by Rani Soni at BetterButter
491
3
0.0(0)
0

ફ્રુટ ક્રસ રાઈસ બોલ્સ

Sep-24-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રુટ ક્રસ રાઈસ બોલ્સ રેસીપી વિશે

આ વાનગી મીઠી અને સરળ છે.ફળો ના ક્રશ રાઈસ માં નાંખી બોલ બનાવયાં છે. જે બાળકો માટે સંપૂર્ણ રીતે તદુંરસ્ત વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચોખા
  2. 1/4 ચમચી ખાંડ
  3. ફ્રુટ ક્રસ જરુર મુજબ (ઓરેન્જ, ગૌવા, અનાનસ, બ્લુબેરી, સ્ટ્રોબેરી, કિવી, દાડમ

સૂચનાઓ

  1. ચોખા ને 30 મિનિટ માટે પાણી માં પલાળો
  2. માઇક્રોવેવ-સલામત બાઉલ માં 1 કપ ચોખા, 2 કપ પાણી, અને 1/2 ચમચી ખાંડ મિશ્રિત કરી
  3. માઇક્રોવેવ માં 10 થી 15 મિનિટ માઇક્રો કરી રાઈસ બનાઈ લો
  4. જ્યારે રાઈસ ઠંડા પડે અેટલે રાઈસ ના અલગ અલગ ભાગ કરી
  5. દરેક ભાગમાં એક અેક ચમચી જુદા જુદા ફળ ક્રશ ઉમેરો
  6. હવે નાના કદમાં આકાર આપી બોલ બનાઈ લો
  7. ફ્રુટ ક્રસ રાઈસ બોલ્સ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર