Open in app

સ્ટફ્ડ દલિયા ઈડલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Jhanvi Chandwani24th Sep 2018

Stufad daliya idli ના વિશે

Ingredients to make Stufad daliya idli in gujarati

  • ઈડલી માટે
  • દલિયો. 1 વાટકી
  • દહીં 2 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ઈનો 1/2 ચમચી
  • પાણી. 1/2 ગ્લાસ
  • સ્ટફિંગ માટે
  • બાફેલા બટાકા. 2
  • રાઈ. 1/2 નાની ચમચી
  • જીરો. 1/2 નાની ચમચી
  • વરીયાળી. 1/2 નાની ચમચી
  • લીલા મરચાં. 1
  • લીમડો. 4-5 પન્ના
  • હળદર. 1/2 ચમચી
  • મીઠું. સ્વાદ પ્રમાણે
  • સાંભર મસાલો. 2 ચુંટકી
  • આમચૂર પાવડર. 2 ચૂંટકી
  • તેલ 1 ચમચી

How to make Stufad daliya idli in gujarati

  1. બધા થી પહેલા દલિયા ને મિક્સર માં થોડો પીસીને તેમાં દહીં, મીઠું અને પાણી નાખી બેટર બનાવો પછી તે બેટર ને5 મિનિટ માટે ઢાંકી ને સાઈડ માં મૂકી દો..
  2. ત્યાર બાદ સ્ટફિંગ ની તૈયારી કરવી. એક કડાઈ માં તેલ નાખી તેમાં રાઈ, જીરો અને હિંગ નાખી તેમાં બારીક સમારેલા લીલા મરચા અને બારીક સમારેલા લીમડો નાખો પછી વરિયાળી નાખી બાફેલા બટાકા મેશ કરી નાખવો. તેમાં બધા મસાલો નાખી બરોબર મિક્સ કરવો. તૈયાર છે આપણો સ્ટફિંગ...
  3. પછી ઈડલી નો બેટર લઈ તેમાં ઈનો નાખી મિક્સ કરો.. ઈડલી નો સાચો લઈ તેલ થી ગ્રીસ કરવું તેમાં પહેલા 1 ચમચી બેટર નાખી તેની ઉપર બટાકા નો મસાલો નાખો ફરી એક ચમચી બેટર નાખવું આમ બધા ભાગ માં નાખતા જવું... પછી 5 મિનિટ માઈક્રો ઓવન માં બાફવું..
  4. 1 મિનિટ માટે ઠંઢી કરી વચ્ચે થી કટિંગ કરવી.... સ્ટફ ઈડલી તૈયાર બાળકો ને સોસ સાથે ટિફિન માં આપી શકાય...

Reviews for Stufad daliya idli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stufad daliya idli in gujarati

  • ઈડલી

    3 likes
  • ઈડલી

    61 likes
  • ઈડલી ૬૫

    4 likes
  • ઈડલી ફ્ય

    1 likes
  • રવા ઈડલી

    58 likes
  • વેજ.દલિયા

    3 likes