હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ દલિયા ઈડલી

Photo of Stufad daliya idli by Jhanvi Chandwani at BetterButter
518
4
0.0(0)
0

સ્ટફ્ડ દલિયા ઈડલી

Sep-24-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ દલિયા ઈડલી રેસીપી વિશે

ઈડલી મોટા ભાગે સુજી ની અથવા દળ ભાત ની બને છે પણ મેં આ ઈડલી દલિયા માંથી બનાવી છે અને તેમાં બટાકા ના મસાલા નો સ્ટફિંગ કર્યો છે જે બાળકો ને જોઈને જ ખાવા નો મન થઇ જાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • દક્ષિણ ભારતીય
  • બાફવું
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઈડલી માટે
  2. દલિયો. 1 વાટકી
  3. દહીં 2 ચમચી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ઈનો 1/2 ચમચી
  6. પાણી. 1/2 ગ્લાસ
  7. સ્ટફિંગ માટે
  8. બાફેલા બટાકા. 2
  9. રાઈ. 1/2 નાની ચમચી
  10. જીરો. 1/2 નાની ચમચી
  11. વરીયાળી. 1/2 નાની ચમચી
  12. લીલા મરચાં. 1
  13. લીમડો. 4-5 પન્ના
  14. હળદર. 1/2 ચમચી
  15. મીઠું. સ્વાદ પ્રમાણે
  16. સાંભર મસાલો. 2 ચુંટકી
  17. આમચૂર પાવડર. 2 ચૂંટકી
  18. તેલ 1 ચમચી

સૂચનાઓ

  1. બધા થી પહેલા દલિયા ને મિક્સર માં થોડો પીસીને તેમાં દહીં, મીઠું અને પાણી નાખી બેટર બનાવો પછી તે બેટર ને5 મિનિટ માટે ઢાંકી ને સાઈડ માં મૂકી દો..
  2. ત્યાર બાદ સ્ટફિંગ ની તૈયારી કરવી. એક કડાઈ માં તેલ નાખી તેમાં રાઈ, જીરો અને હિંગ નાખી તેમાં બારીક સમારેલા લીલા મરચા અને બારીક સમારેલા લીમડો નાખો પછી વરિયાળી નાખી બાફેલા બટાકા મેશ કરી નાખવો. તેમાં બધા મસાલો નાખી બરોબર મિક્સ કરવો. તૈયાર છે આપણો સ્ટફિંગ...
  3. પછી ઈડલી નો બેટર લઈ તેમાં ઈનો નાખી મિક્સ કરો.. ઈડલી નો સાચો લઈ તેલ થી ગ્રીસ કરવું તેમાં પહેલા 1 ચમચી બેટર નાખી તેની ઉપર બટાકા નો મસાલો નાખો ફરી એક ચમચી બેટર નાખવું આમ બધા ભાગ માં નાખતા જવું... પછી 5 મિનિટ માઈક્રો ઓવન માં બાફવું..
  4. 1 મિનિટ માટે ઠંઢી કરી વચ્ચે થી કટિંગ કરવી.... સ્ટફ ઈડલી તૈયાર બાળકો ને સોસ સાથે ટિફિન માં આપી શકાય...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર