હોમ પેજ / રેસિપી / ઈડલી ચીલી

Photo of Idli chilli by Jhanvi Chandwani at BetterButter
606
2
0.0(0)
0

ઈડલી ચીલી

Sep-24-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈડલી ચીલી રેસીપી વિશે

ઈડલી વધી ગઈ હોય અને એનો ઉપયોગ કેવી રીતે કરે જે બાળકો સ્કુલમાં લઈ જાય અને આખો ટિફિન ખાલી કરી આવે. તો એટલા માટે મેં એને પનીર ચીલી નો રૂપ આપ્યો છે જે સાંભળી ને જ બાળકો આખો ટીફિન ખાલી કરી જ લાવે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ચાઇનીઝ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 6 ઈડલી
  2. ડુંગળી. 1 લાંબી સમારેલી
  3. શિમલા મિર્ચ. 1 મોટા સમારેલા
  4. લસણ. 4-5 કલી. બારીક સમારેલી
  5. મીઠું. સ્વાદ પ્રમાણે
  6. કાળી મરી નો પાવડર. 1 ચૂંટકી
  7. સોયા સોસ. 2 ચમચી
  8. ગ્રીન ચીલી સોસ 2 ચમચી
  9. સુરકો. 1 ચમચી
  10. ટામેટા સોસ 2-3 ચમચી
  11. આદુ. નાનો ટુકડો. બારીક સમારેલ
  12. તેલ 2 ચમચી
  13. કોથમીર 2 ચમચી

સૂચનાઓ

  1. કડાઈ માં તેલ નાખી ડુંગળી, સિમલા મિર્ચ, લસણ, આદુ નાખી થોડો સાંતળવું
  2. પછી તેમાં મીઠું અને કાળી મરી નો પાવડર નાખો
  3. પછી તેમાં બધા સોસ નાખો
  4. પછી તેમાં ઇડલીના નાના ટુકડા કરી નાખવા
  5. બરાબર મિક્સ કરો
  6. ગરમા ગરમ ઈડલી ચીલી તૈયાર છે...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર