Open in app

ઈડલી ચીલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Jhanvi Chandwani24th Sep 2018

Idli chilli ના વિશે

Ingredients to make Idli chilli in gujarati

  • 6 ઈડલી
  • ડુંગળી. 1 લાંબી સમારેલી
  • શિમલા મિર્ચ. 1 મોટા સમારેલા
  • લસણ. 4-5 કલી. બારીક સમારેલી
  • મીઠું. સ્વાદ પ્રમાણે
  • કાળી મરી નો પાવડર. 1 ચૂંટકી
  • સોયા સોસ. 2 ચમચી
  • ગ્રીન ચીલી સોસ 2 ચમચી
  • સુરકો. 1 ચમચી
  • ટામેટા સોસ 2-3 ચમચી
  • આદુ. નાનો ટુકડો. બારીક સમારેલ
  • તેલ 2 ચમચી
  • કોથમીર 2 ચમચી

How to make Idli chilli in gujarati

  1. કડાઈ માં તેલ નાખી ડુંગળી, સિમલા મિર્ચ, લસણ, આદુ નાખી થોડો સાંતળવું
  2. પછી તેમાં મીઠું અને કાળી મરી નો પાવડર નાખો
  3. પછી તેમાં બધા સોસ નાખો
  4. પછી તેમાં ઇડલીના નાના ટુકડા કરી નાખવા
  5. બરાબર મિક્સ કરો
  6. ગરમા ગરમ ઈડલી ચીલી તૈયાર છે...

Reviews for Idli chilli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Idli chilli in gujarati

  • ઈડલી

    3 likes
  • ઈડલી

    61 likes
  • ઈડલી ૬૫

    4 likes
  • ઈડલી ફ્ય

    1 likes
  • ચીલી પનીર

    355 likes
  • રવા ઈડલી

    58 likes