હોમ પેજ / રેસિપી / સેઝવાન નૂડલ્સ ફેંકી

Photo of Sezvan Noodles frenki by Heena Nayak at BetterButter
930
1
0.0(0)
1

સેઝવાન નૂડલ્સ ફેંકી

Sep-24-2018
Heena Nayak
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેઝવાન નૂડલ્સ ફેંકી રેસીપી વિશે

નૂડલ્સ બનાવેલી વધી હોય તો પણ તમે બનાવી શકો છો. છોકરાઓ ને બહુ મજા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • પ્રેશર કુક
  • સાઈડ ડીશેસ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ બાઉલ નૂડલ્સ
  2. બાફવા માટે
  3. ૧ ચમચી તેલ
  4. ૧/૨ ચમચી મીઠું
  5. ૩ ચમચી સેઝવાન ચટણી
  6. રોટલી નો લોટ બાધવા માટે
  7. ૧ કપ ઘઉં નો લોટ
  8. મીઠું જરૂર મુજબ
  9. ૧ ચમચી તેલ

સૂચનાઓ

  1. કુકરમાં નૂડલ્સ તેલ અને મીઠું નાખીને બાફવા મૂકો.
  2. બાઉલમાં લોટ મીઠું તેલઈને પરાઠા જેવો લોટ બાંધો.
  3. કુકરમાં ૨ સીટી માં નૂડલ્સ ને બાફો.
  4. બફાઈ જાય એટલે ઉપર ઠંડુ પાણી નાખવું.
  5. હવે તેમાં ર. ચમચી. સેઝવાન ચટણી મિક્સ કરો.
  6. હવે બાધેલા લોટ ના લૂઆ કરી નાની રોટલી વણો.
  7. રોટલી ઉપર સેઝવાન ચટણી લગાવી દો.
  8. રોટલી ની વચ્ચે નૂડલ્સ મૂકી દો.
  9. હવે રોટલી નો રોલ વાળી દો.
  10. તવી પર તેલમાં શેકી લો.
  11. હવે ડીશમાં લઈને કટ કરી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર