Open in app

સેઝવાન નૂડલ્સ ફેંકી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Heena Nayak24th Sep 2018

Sezvan Noodles frenki ના વિશે

Ingredients to make Sezvan Noodles frenki in gujarati

  • ૧ બાઉલ નૂડલ્સ
  • બાફવા માટે
  • ૧ ચમચી તેલ
  • ૧/૨ ચમચી મીઠું
  • ૩ ચમચી સેઝવાન ચટણી
  • રોટલી નો લોટ બાધવા માટે
  • ૧ કપ ઘઉં નો લોટ
  • મીઠું જરૂર મુજબ
  • ૧ ચમચી તેલ

How to make Sezvan Noodles frenki in gujarati

  1. કુકરમાં નૂડલ્સ તેલ અને મીઠું નાખીને બાફવા મૂકો.
  2. બાઉલમાં લોટ મીઠું તેલઈને પરાઠા જેવો લોટ બાંધો.
  3. કુકરમાં ૨ સીટી માં નૂડલ્સ ને બાફો.
  4. બફાઈ જાય એટલે ઉપર ઠંડુ પાણી નાખવું.
  5. હવે તેમાં ર. ચમચી. સેઝવાન ચટણી મિક્સ કરો.
  6. હવે બાધેલા લોટ ના લૂઆ કરી નાની રોટલી વણો.
  7. રોટલી ઉપર સેઝવાન ચટણી લગાવી દો.
  8. રોટલી ની વચ્ચે નૂડલ્સ મૂકી દો.
  9. હવે રોટલી નો રોલ વાળી દો.
  10. તવી પર તેલમાં શેકી લો.
  11. હવે ડીશમાં લઈને કટ કરી ને પીરસો.

Reviews for Sezvan Noodles frenki in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sezvan Noodles frenki in gujarati

  • સેઝવાન રાઇસ

    1 likes
  • સેઝવાન રાઈસ

    0 likes
  • નૂડલ્સ ટૈકોઝ

    2 likes
  • સેઝવાન ખીચડી

    5 likes
  • નૂડલ્સ પરોઠા

    1 likes
  • સેઝવાન હાંડવો

    4 likes