હોમ પેજ / રેસિપી / જામ સેન્ડવિચ

Photo of Jam Sandwich by Rani Soni at BetterButter
556
1
0.0(0)
0

જામ સેન્ડવિચ

Sep-24-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જામ સેન્ડવિચ રેસીપી વિશે

બ્રેડ ની આ સૌથી સરળ રેસીપી છે જે ખાસ કરીને બાળકો ને ભાવતી રેસીપી છે. આ સેન્ડવિચ ઝટપટ તૈયાર થઈ જાય છે.બનાવો આ જામ સેન્ડવિચ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. 6 નંગ બ્રેડ
  2. 4 ચમચી જામ

સૂચનાઓ

  1. અેક બ્રેડ લો
  2. તેના ઉપર જામ લગાવો
  3. ઉપર બીજી બ્રેડ મૂકો
  4. ઉપર જામ લગાવો તેના ઉપર ફરી બ્રેડ મૂકો
  5. બ્રેડ ની કિનારી કાપી લો
  6. વચ્ચે થી બે ટુકડા કરો
  7. આવી રીતે બીજી સેન્ડવિચ બનાઈ લો
  8. સેન્ડવિચ ને પ્લેટ માં મૂકી જામ સેન્ડવિચ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર