મેથી મસાલા રાઈસ | Methi Masala Rice Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  24th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Methi Masala Rice by Rani Soni at BetterButter
મેથી મસાલા રાઈસby Rani Soni
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

મેથી મસાલા રાઈસ વાનગીઓ

મેથી મસાલા રાઈસ Ingredients to make ( Ingredients to make Methi Masala Rice Recipe in Gujarati )

  • 1 કપ ચોખા
  • 1 /2 કપ સમારેલી મેથી
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી જીરુ
  • 1 /2 ડુંગળી સમારેલી
  • 1 ચમચી આદુ,મરચાં,લસણ પેસ્ટ
  • 1/4 ચમચી હળદર
  • 1 /4 નાની ચમચી ગરમ મસાલો
  • મીઠું જરુર મુજબ
  • 1/2 નાની ચમચી મરચું પાવડર
  • 1 ચમચી લીંબુ નો રસ
  • ટામેટા ,પાપડ,કોથમીર, મેથી પાન સજાવવા જરુર મુજબ

How to make મેથી મસાલા રાઈસ

  1. સૌ પ્રથમ ચોખાને ધોઈ 1/2 કલાક પલાળી રાખો
  2. કૂકર માં તેલ લો ગરમ થાય અેટલે જીરું નાંખો
  3. લીલા મરચા ,લસણ, આદુ પેસ્ટ ઉમેરી સાંતળો
  4. હવે ડુંગળી ઉમેરી સાંતળો
  5. ડુંગળી આછી ગુલાબી થાય અેટલે મેથી ઉમેરી
  6. મીઠું,હળદર ઉમેરો બરાબર મિક્સ કરી
  7. પલાળી રાખેલા રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી લો
  8. લાલ મરચુ પાવડર,ગરમ મસાલો ઉમેરી
  9. 2 કપ પાણી ઉમેરી મિકસ કરો
  10. લીંબુ નો રસ ઉમેરો
  11. 2 સિટી લઈ લો
  12. ગેસ બંધ કરો
  13. કૂકર ઠંડુ થાય અેટલે મેથી મસાલા રાઈસ ને ટામેટા,પાપડ,કોથમીર,મેથી ના તાજા પાન થી ગાર્નિશ કરી
  14. ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે મેથી મસાલા રાઈસ

Reviews for Methi Masala Rice Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો