Open in app

મેથી મસાલા રાઈસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni24th Sep 2018

Methi Masala Rice ના વિશે

Ingredients to make Methi Masala Rice in gujarati

  • 1 કપ ચોખા
  • 1 /2 કપ સમારેલી મેથી
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી જીરુ
  • 1 /2 ડુંગળી સમારેલી
  • 1 ચમચી આદુ,મરચાં,લસણ પેસ્ટ
  • 1/4 ચમચી હળદર
  • 1 /4 નાની ચમચી ગરમ મસાલો
  • મીઠું જરુર મુજબ
  • 1/2 નાની ચમચી મરચું પાવડર
  • 1 ચમચી લીંબુ નો રસ
  • ટામેટા ,પાપડ,કોથમીર, મેથી પાન સજાવવા જરુર મુજબ

How to make Methi Masala Rice in gujarati

  1. સૌ પ્રથમ ચોખાને ધોઈ 1/2 કલાક પલાળી રાખો
  2. કૂકર માં તેલ લો ગરમ થાય અેટલે જીરું નાંખો
  3. લીલા મરચા ,લસણ, આદુ પેસ્ટ ઉમેરી સાંતળો
  4. હવે ડુંગળી ઉમેરી સાંતળો
  5. ડુંગળી આછી ગુલાબી થાય અેટલે મેથી ઉમેરી
  6. મીઠું,હળદર ઉમેરો બરાબર મિક્સ કરી
  7. પલાળી રાખેલા રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી લો
  8. લાલ મરચુ પાવડર,ગરમ મસાલો ઉમેરી
  9. 2 કપ પાણી ઉમેરી મિકસ કરો
  10. લીંબુ નો રસ ઉમેરો
  11. 2 સિટી લઈ લો
  12. ગેસ બંધ કરો
  13. કૂકર ઠંડુ થાય અેટલે મેથી મસાલા રાઈસ ને ટામેટા,પાપડ,કોથમીર,મેથી ના તાજા પાન થી ગાર્નિશ કરી
  14. ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે મેથી મસાલા રાઈસ

Reviews for Methi Masala Rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi Masala Rice in gujarati

  • મેથી પાક

    5 likes
  • મસાલા મગ

    1 likes
  • રાઈસ રોલ

    2 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes