Open in app

ચીઝ સિજવાન સ્ટાર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  5 people
Jhanvi Chandwani24th Sep 2018

Cheese schezwan star ના વિશે

Ingredients to make Cheese schezwan star in gujarati

  • ચીઝ ક્યુબ 1
  • સિજવાન સોસ 2 ચમચી
  • બાફેલા બટાકા. 2
  • મીઠું. સ્વાદ પ્રમાણે
  • ડુંગળી. 1 નાની બારીક સમારેલ
  • લસણ 3-4 કળી બારીક સમારેલ
  • કાળી મરી નો પાવડર. ચૂંટકી
  • મૈદો. 4 ચમચી
  • તાજી ડુંગળીના પન્ના. 1
  • તેલ તળવા માટે

How to make Cheese schezwan star in gujarati

  1. તેલ ને છોડી ને બધાં મસાલા એક બાઉલ માં નાખો
  2. હાથ થી બરાબર મિક્સ કરી દો
  3. પછી સ્ટાર નો શેપ આપો
  4. તેલ માં ડીપ ફ્રાય કરવા
  5. તૈયાર છે ચીઝ સિજવાન સ્ટાર

Reviews for Cheese schezwan star in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese schezwan star in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • ચીઝ સ્ટીક

    1 likes
  • ચીઝ પૉપર્સ

    3 likes