હોમ પેજ / રેસિપી / ચીઝ સિજવાન સ્ટાર

Photo of Cheese schezwan star by Jhanvi Chandwani at BetterButter
287
2
0.0(0)
0

ચીઝ સિજવાન સ્ટાર

Sep-24-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ સિજવાન સ્ટાર રેસીપી વિશે

આમાં બટાકા, સિજવાન અને ચીઝ નો ઉપયોગ કરી સ્ટાર શેપ માં કટલેટ બનાવ્યા છે...

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. ચીઝ ક્યુબ 1
  2. સિજવાન સોસ 2 ચમચી
  3. બાફેલા બટાકા. 2
  4. મીઠું. સ્વાદ પ્રમાણે
  5. ડુંગળી. 1 નાની બારીક સમારેલ
  6. લસણ 3-4 કળી બારીક સમારેલ
  7. કાળી મરી નો પાવડર. ચૂંટકી
  8. મૈદો. 4 ચમચી
  9. તાજી ડુંગળીના પન્ના. 1
  10. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. તેલ ને છોડી ને બધાં મસાલા એક બાઉલ માં નાખો
  2. હાથ થી બરાબર મિક્સ કરી દો
  3. પછી સ્ટાર નો શેપ આપો
  4. તેલ માં ડીપ ફ્રાય કરવા
  5. તૈયાર છે ચીઝ સિજવાન સ્ટાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર