Open in app

ચીઝ બ્રેડ પીઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Parul Bhimani24th Sep 2018

CHEESE bread piza ના વિશે

Ingredients to make CHEESE bread piza in gujarati

  • 8 બ્રેડ સ્લાઈસ
  • 2 ચમચા બટર
  • 1 કપ જેટલું છીણેલું ચીઝ
  • 1 સિમલા મિર્ચ
  • 1 ડુંગળી
  • 2 ટામેટા
  • 1 ચમચો ટામેટા સોસ
  • 1 સેઝવણ ચટણી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઓરેગાનો છાંટવા માટે

How to make CHEESE bread piza in gujarati

  1. મિક્સર જાર માં ટામેટા,સોસ અને સેઝવાન નાખી ને ક્રશ કરી લો.આ ચટણી ને તપેલી માં 10 મિનિટ માટે ગરમ કરો અને મીઠું નાખો.પિઝા સોસ તૈયાર છે.
  2. ડુંગળી અને સીમલા મિર્ચ ને કાપી ને રાખો.
  3. નોનસ્ટિક તવા ને ગેસ પર ગરમ થવા મુકો.બ્રેડ ઉપર બટર લગાવી ને 5 મીનિટ બ્રેડ કડક થાય ત્યાં સુધી સેકો. પછી કડક બ્રેડ ઉપર ચમચી ની મદદ થી સોસ ચોપડો. તેની ઉપર કાપેલા શાકભાજી મુકો અને છીણેલું ચીઝ ભભરાવો.ઉપર થી ઓરેગાનો છાંટો.
  4. ત્યાર બાદ આ બ્રેડ ને એક મીનિટ માઇક્રોવેવ માં ગરમ કરો અથવા તો તવા ઉપર પણ શેકી શકો છો.

Reviews for CHEESE bread piza in gujarati (0)

No reviews yet.

Recipes similar to CHEESE bread piza in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • રવા પીઝા

    2 likes
  • પીઝા પૂરી

    2 likes
  • રોટી પીઝા

    4 likes
  • પીઝા મઠરી

    2 likes