Open in app

પનીરી સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  3 min
પીરસવું  2 people
Shraddha Patel25th Sep 2018

Paneeri sandwich ના વિશે

Ingredients to make Paneeri sandwich in gujarati

  • અડધો કપ છીણેલું પનીર
  • એક ક્યુબ ચીઝ
  • ચાર ચમચી લીલી ચટણી
  • અડધી ચમચી ઓરેગાનો
  • ચપટી મરી પાવડર
  • ચપટી ચીલી ફ્લેક્સ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી લીંબુ નો રસ
  • ચાર સ્લાઈસ બ્રેડ
  • બે ચમચી બટર

How to make Paneeri sandwich in gujarati

  1. સૌ પ્રથમ મિક્ષિન્ગ બોલ ની અંદર છીણેલું પનીર, લીલી ચટણી, ઓરેગાનો, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો.
  2. હવે બ્રેડ ની કિનારીઓ કાઢી લો.
  3. બ્રેડ પર બટર લગાવી તેના પર તૈયાર કરેલ મિશ્રણ લગાવી દો.
  4. હવે તેના પર ચીઝ છીણો અને ઉપર બીજી બ્રેડ મૂકી તેના પર બટર લગાવી સેન્ડવિચ બંધ કરો.
  5. સેન્ડવીચ ના કટકા કરી કેચઅપ સાથે પીરસો.

Reviews for Paneeri sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneeri sandwich in gujarati

  • વેજ સેન્ડવિચ

    3 likes
  • જામ સેન્ડવિચ

    1 likes
  • રોટી સેન્ડવિચ

    2 likes
  • કિવી સેન્ડવિચ

    1 likes
  • સ્વીટ સેન્ડવિચ

    1 likes
  • ઢોકળા સેન્ડવિચ

    2 likes