BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પનીરી સેન્ડવિચ

Photo of Paneeri sandwich by Shraddha Patel at BetterButter
0
0
0(0)
0

પનીરી સેન્ડવિચ

Sep-25-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
3 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીરી સેન્ડવિચ રેસીપી વિશે

આ એક નોન-ગ્રિલ્ડ સેન્ડવિચ છે. ખુબજ ઝડપ થી બની જતી અને સ્વાદીષ્ટ છે. બાળકો માટે ટિફિન ની પરફેક્ટ વસ્તુ છે તો જરૂર થી ટ્રાઈ કરો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. અડધો કપ છીણેલું પનીર
  2. એક ક્યુબ ચીઝ
  3. ચાર ચમચી લીલી ચટણી
  4. અડધી ચમચી ઓરેગાનો
  5. ચપટી મરી પાવડર
  6. ચપટી ચીલી ફ્લેક્સ
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. એક ચમચી લીંબુ નો રસ
  9. ચાર સ્લાઈસ બ્રેડ
  10. બે ચમચી બટર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મિક્ષિન્ગ બોલ ની અંદર છીણેલું પનીર, લીલી ચટણી, ઓરેગાનો, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો.
  2. હવે બ્રેડ ની કિનારીઓ કાઢી લો.
  3. બ્રેડ પર બટર લગાવી તેના પર તૈયાર કરેલ મિશ્રણ લગાવી દો.
  4. હવે તેના પર ચીઝ છીણો અને ઉપર બીજી બ્રેડ મૂકી તેના પર બટર લગાવી સેન્ડવિચ બંધ કરો.
  5. સેન્ડવીચ ના કટકા કરી કેચઅપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર