હોમ પેજ / રેસિપી / પનીર નાચોઝ

Photo of Paneer nachos by Varsha Joshi at BetterButter
657
1
0.0(0)
0

પનીર નાચોઝ

Sep-25-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર નાચોઝ રેસીપી વિશે

આ બાળકોની મનપસંદ રેસિપીછે.અને જલદી બનેછે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ચાઇનીઝ
  • તળવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદા નો લોટ એક વાટકી
  2. મકાઈ નો લોટ એક વાટકી
  3. એક ચમચી અજમો
  4. એક ચમચી ઓરગેનો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. મોણ માટે તેલ
  7. પનીર ૧૦૦ ગ્રામ
  8. ટામેટાં સોસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં મેંદો અને મકાઇના લોટને મિક્સ કરો
  2. તેમાં ઓરેગાનો સિવાય બધાં મસાલા ઉમેરો
  3. તેલનું મોણ નાખી લોટ બાંધી લો
  4. તેમાંથી ૩ મોટા લુવા પાડી દો
  5. આડણી પર મોટો રોટલો વણી લો
  6. રોટલામાં કાણાં પાડી દો અને ત્રિકોણ આકારમાં કાપી લો
  7. એક કડાઈમાં તેલ ગરમ કરો અને બધાં નાચોઝ તળી લો
  8. ત્યારપછી એક ડીશમા તળેલા નાચોઝ તૈયાર કરો
  9. ઉપર ઓરેગાનો ભભરાવો
  10. ત્યારપછી નાચોઝને ડીશમા ગોઠવો અને તેના પર પનીર છીણીને ઉપર ટામેટાં સોસ નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર