Open in app

પનીર નાચોઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Varsha Joshi25th Sep 2018

Paneer nachos ના વિશે

Ingredients to make Paneer nachos in gujarati

  • મેંદા નો લોટ એક વાટકી
  • મકાઈ નો લોટ એક વાટકી
  • એક ચમચી અજમો
  • એક ચમચી ઓરગેનો
  • મીઠું સ્વાદાનુસાર
  • મોણ માટે તેલ
  • પનીર ૧૦૦ ગ્રામ
  • ટામેટાં સોસ

How to make Paneer nachos in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં મેંદો અને મકાઇના લોટને મિક્સ કરો
  2. તેમાં ઓરેગાનો સિવાય બધાં મસાલા ઉમેરો
  3. તેલનું મોણ નાખી લોટ બાંધી લો
  4. તેમાંથી ૩ મોટા લુવા પાડી દો
  5. આડણી પર મોટો રોટલો વણી લો
  6. રોટલામાં કાણાં પાડી દો અને ત્રિકોણ આકારમાં કાપી લો
  7. એક કડાઈમાં તેલ ગરમ કરો અને બધાં નાચોઝ તળી લો
  8. ત્યારપછી એક ડીશમા તળેલા નાચોઝ તૈયાર કરો
  9. ઉપર ઓરેગાનો ભભરાવો
  10. ત્યારપછી નાચોઝને ડીશમા ગોઠવો અને તેના પર પનીર છીણીને ઉપર ટામેટાં સોસ નાખી સર્વ કરો

Reviews for Paneer nachos in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer nachos in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    13 likes