Open in app

હુમસ નાચોઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Leena Mehta25th Sep 2018

Nachos with spiced hummus ના વિશે

Ingredients to make Nachos with spiced hummus in gujarati

  • 1 કપ પલાળેલા કાબુલી ચણા
  • 1 પેકેટ નાચોઝ ચીપ્સ
  • 1/2 કપ તલ
  • 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર
  • ઓલિવ ઓઇલ 2 ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ખાંડ 2 ચમચી
  • 1 લીંબુનોરસ
  • મરી પાઉડર 1 નાની ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી

How to make Nachos with spiced hummus in gujarati

  1. કાબુલી ચણા ને મીઠું નાખીને બાફી લો.
  2. તલને મિકસર મા પીસી લો. તેમા તેલ ઉમેરી એકદમ બારીક પેસ્ટ બનાવી લો. સ્વાદ અનુસાર મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો. તાહીની તૈયાર.
  3. કાબુલી ચણા ને મિક્સરમાં ક્રશ કરો. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તાહીની ઉમેરી બરાબર પીસી લો.
  4. તેમાં ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો. મરીનો પાઉડર, ચાટ મસાલો ઉમેરી મિક્સરમાં બરાબર મિક્સ કરો.
  5. હુમસની ઉપર કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ભભરાવી. ઓલિવ ઓઇલ રેડી ડબ્બામાં ભરી લો.
  6. તૈયાર હુમસ નાચોઝ સાથે બાળકોને ટિફિન બૉક્સ મા આપો.

Reviews for Nachos with spiced hummus in gujarati (0)

No reviews yet.

Recipes similar to Nachos with spiced hummus in gujarati

  • રોટી નાચોઝ

    3 likes
  • પનીર નાચોઝ

    1 likes