Open in app

સેન્ડવીચ ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  480 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  2 people
Lipti Ladani25th Sep 2018

Sandavich Dhokla ના વિશે

Ingredients to make Sandavich Dhokla in gujarati

  • . (સફેદ ઢોકળા માટે ની સામગ્રી)
  • ૧.એક વાટકી ચોખા
  • ૨. ૪ ચમચી અડદની દાળ
  • ૩.એક ચમચી મગની મોગર દાળ
  • (પીળા ઢોકળાં માટે ની સામગ્રી)
  • ૧. એક વાટકી ચોખા
  • ૨. ૪ ચમચી ચણા ની દાળ
  • ૩. ૧ ચમચી મગની દાળ
  • - એક વાટકી છાશ
  • - મીઠું સ્વાદ અનુસાર
  • - પાણી
  • - તેલ
  • - ટોમેટો કેચઅપ

How to make Sandavich Dhokla in gujarati

  1. ૧. એક બાઉલમાં ચોખા, અડદની દાળ,મગની દાળ લઈ પાણી થી ધોઈ, પછી પાણી નાંખી ,ઢાંકી ને ૪,કલાક પલાળી લેવા ,પછી પાણી નીતારી ને તેમાં મીઠું અને અડધી વાટકી છાશ ઉમેરી મીક્ષર મા કરકરી ક્રસ કરી ને બાઉલમાં લઈ ઢાંકી ૪ કલાક સુધી આથો આવે એ રીતે ગરમ જગ્યાએ મુકવુ
  2. ૨. એજ રીતે ચોખા,ચણા ની દાળ,મગ ની દાળ ,ને ભી ધોઈ ને પાણી નાખી ઢાંકી ને ૪કલાક પલાળી દેવી,પછી પાણી નીતારી તેમાં મીઠું અને અડધી વાટકી છાશ ઉમેરી મીક્ષર માં કરકરી ક્રસ કરી ને બાઉલમાં લઈ ઢાંકી ૪ કલાક સુધી આથો આવે એ રીતે ગરમ જગ્યાએ મુકી દેવુ
  3. ૩.હવે ઢોકરીયુ કુકરમાં પાણી નાખી ઉકાળો, ત્યાર બાદ બન્ને ખીરા ને સરસ રીતે હલાવી લો, હવે ઢોકરીયા ની પ્લેટ માં તેલ થી ગ્નીસ કરી , પીળુ ખીરુ રેડી ઢોકરીયા મા મુકી ૫ મીનીટ બાફી ઢાકણ ખોલી ઉપર ટોમેટો કેચઅપ પાથરી એની ઉપર સફેદ ખીરુ પાથરો, પાછુ ઢાકણ ઢાંકી ૭ થી ૮ મીનીટ બાફવા દો
  4. ૪.હવે ગેસ બન્દ કરી ઢોકળા નૅ પ્લેટ કાઢી લો,હવે થોડા ઠંડા થાય પછી પીસ કરી બાળકો ના ટીફીન બોક્ષ માં આપી શકાય

Reviews for Sandavich Dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sandavich Dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes