Open in app

સાબુદાણાની ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  1 people
vaishali nandola25th Sep 2018

Sabudana Ni khichdi ના વિશે

Ingredients to make Sabudana Ni khichdi in gujarati

  • 1 કપ સાબુદાણા ( 2 કલાક પલાળેલા)
  • 3/4 કપ શેકેલા શીંગદાણા
  • 1/2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1 બાફેલુ બટેટુ
  • 1 ચમચી ઘી
  • જીરુ, મીઠુ,કોથમીર
  • 1/2 ચમચી લીંબુનો રસ
  • 3/4 ચમચી સાકર

How to make Sabudana Ni khichdi in gujarati

  1. શીંગદાણા ને ક્રસ કરી લેવા
  2. એક પૅનમા ઘી ગરમ કરી જીરા નો વઘાર કરો
  3. આદુ મરચાની પેસ્ટ નાખી બટેટા ઉમેરો
  4. સાબુદાણા ઉમેરી તેમા મીઠુ,સાકર,લીંબુનો રસ નાખો હલાવતા રહેવુ
  5. સાબુદાણા transparent થવા લાગે ત્યારે શીંગદાણાનો ભુકો નાખી મિકસ્ કરવુ.કોથમીર થી સજાવી દો.

Reviews for Sabudana Ni khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sabudana Ni khichdi in gujarati

  • ખીચડી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • ખીચડી વડા

    0 likes
  • પાલક ખીચડી

    2 likes
  • પાલક ખીચડી

    0 likes