Open in app

થેપલા ભાજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bhavna Nagadiya25th Sep 2018

thapla bhaji ના વિશે

Ingredients to make thapla bhaji in gujarati

  • ઘઉ નો લોટ
  • નિમક સ્ાદ મુજબ
  • હરદર પા ચમચી
  • મરચુ પાવંડર પા ચમચી
  • તેલ મોણ માટે એક ચમચો
  • તેલ જોઇતા મુજબ
  • બટેટા250 ગ્રામ
  • નિમક
  • હરદર
  • લાલમરચુ
  • વઘાર માટે તેલ રાય હીંગ લીમડા ના પાન

How to make thapla bhaji in gujarati

  1. લોટ મા મસાલો ને મોણનાખી લોટ બાંધો
  2. થેપલા બનાવો
  3. ભાજી માટે બટેટા બાફી લો
  4. પેન માતેલ મુકીગરમ કરો
  5. રાય હીંગ લીમડા ના પાન મુકી બટેટા વઘારો
  6. નિમક હરદર મરચુ લીંબુ નો રસ ખાંડ નાખો
  7. હલાવી સરસ ભાજી બનાવો
  8. હવે થેપલા ને સમોસા શેઇપ મા વાલો
  9. વચ્ચે ભાજી ભરી લો
  10. લંચબોક્સ મા ભરી લો

Reviews for thapla bhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to thapla bhaji in gujarati

  • થેપલા

    2 likes
  • થેપલા

    1 likes
  • પાવ ભાજી

    692 likes
  • પાવ ભાજી

    3 likes
  • સાય ભાજી

    1 likes
  • ભાજી બટાકા

    2 likes