હોમ પેજ / રેસિપી / થેપલા ભાજી

Photo of thapla bhaji by Bhavna Nagadiya at BetterButter
645
0
0.0(0)
0

થેપલા ભાજી

Sep-25-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલા ભાજી રેસીપી વિશે

થેપલા ભાજી પાકો નાસ્તો છે સમોસા ના શેઇપ મા બાલકો ને ખાવા પન સહેલા રહેસે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉ નો લોટ
  2. નિમક સ્ાદ મુજબ
  3. હરદર પા ચમચી
  4. મરચુ પાવંડર પા ચમચી
  5. તેલ મોણ માટે એક ચમચો
  6. તેલ જોઇતા મુજબ
  7. બટેટા250 ગ્રામ
  8. નિમક
  9. હરદર
  10. લાલમરચુ
  11. વઘાર માટે તેલ રાય હીંગ લીમડા ના પાન

સૂચનાઓ

  1. લોટ મા મસાલો ને મોણનાખી લોટ બાંધો
  2. થેપલા બનાવો
  3. ભાજી માટે બટેટા બાફી લો
  4. પેન માતેલ મુકીગરમ કરો
  5. રાય હીંગ લીમડા ના પાન મુકી બટેટા વઘારો
  6. નિમક હરદર મરચુ લીંબુ નો રસ ખાંડ નાખો
  7. હલાવી સરસ ભાજી બનાવો
  8. હવે થેપલા ને સમોસા શેઇપ મા વાલો
  9. વચ્ચે ભાજી ભરી લો
  10. લંચબોક્સ મા ભરી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર